This browser does not support the video element.
વલસાડ: લીલાપોર રેલવે ટ્રેક નજીક 36 વર્ષો યુવકે ટ્રેન આગળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
Valsad, Valsad | Sep 10, 2025
બુધવારના 4 કલાકે આપેલી ફરિયાદની વિગત મુજબ વલસાડના મૂડી ગામે જલારામ સ્ટ્રીટમાં રહેતા 36 વર્ષીય પરિમલ પ્રકાશ પટેલે વલસાડના લીલાપર રેલવે ટ્રેક આગળ પોતાની મોપેડ પાર્ક કરી ટ્રેન આગળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ રેલવે પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લાઈ પીએમ હેઠળ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.