This browser does not support the video element.
ગાંધીનગર: ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં પસાર થયું
Gandhinagar, Gandhinagar | Sep 9, 2025
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનગૃહમાં રજુ કરેલા ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા વિધેયક)-૨૦૨૫ના મુખ્ય ફાયદાઓ જણાવ્યા હતા જેમાં વિશ્વાસ આધારિત શાસનને પ્રોત્સાહન - નાગરિકોમાં બિનજરૂરી ભય ઘટશે.કાયદાની ચૂકની ગંભીરતા અનુસાર ફાઈન નહિ પણ પેનલ્ટી.ન્યાયિક પ્રણાલીના ભારણમાં ઘટાડો.કાયદાકીય સુધારાઓ દ્વારા વ્યાપારિક સશક્તિકરણનું દિશાસૂચન.જુના કાયદાઓનું સમયાનુકુલ આધુનિકીકરણ. એમ.એસ.એમ.ઈ. - સ્ટાર્ટઅપ્સ સહિતના અન્ય વ્યવસાયોને પ્રોત્સાહન.