Download Now Banner

This browser does not support the video element.

સંખેડા: હાંડોદ ગામ ખાતે રોડ ઉપર ઇંગ્લિશ દારૂ ભરેલ પાંચ મો.સાને કુલ કિંમત રૂપિયા ૬ લાખથી વધુનો મુદામાલ સાથે પોલીસે ઝડપ્યો.

Sankheda, Chhota Udepur | Sep 7, 2025
સંખેડા પોલીસે હાંડોદ ગામ ખાતે રોડ ઉપર ઇંગ્લિશ દારૂ ભરેલ પાંચ મો.સા ને કોર્ડન કરી ગે કા ના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કુલ કિ.રૂ ૨,૭૮,૩૩૨/- નો મુદ્દામાલ તેમજ પાંચ મો.સા. તથા ત્રણ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સાથે મળી કુલ કિ.રૂ.૬,૪૩,૩૩૨/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ વિજયભાઇ મનુભાઇ નાયકા,સતિશભાઈ જીતૂભાઈ રાઠવા,ઇશુભાઇ ખજુરીયાભાઈ રાઠવા,ધનંજયભાઇ શંકરભાઈ રાઠવા,ખુમાનભાઇ નાનજીભાઇ ભીલ અને જીતુભાઇ મનુભાઇ તડવીને સંખેડા પોલીસે ઝડપી પાડ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us