Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: વલસાડ એલ.સી.બીએ કનાડુ ખાતેથી અલ્ટ્રોઝ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Umbergaon, Valsad | Aug 22, 2025
વલસાડ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે કડક કાર્યવાહી કરતાં ઉમરગામ તાલુકાના કનાડુ ગામ ડાંગી ફળીયા વિસ્તારમાં પાર્ક કરેલી લાલ રંગની ટાટા અલ્ટ્રોઝ કાર (રજી. નં. GJ-15-DD-0964)માંથી રૂ. 4,23,600ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસને બાતમીના આધારે તપાસ હાથ ધરતા કારની પાછળની સીટ અને ડીક્કીમાં છુપાવવામાં આવેલો દારૂ ઝડપી પાડ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us