સરહદી પંથકમાં ભારે આવેલા વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી .જેને લઈને સરહદી પંથકના ગામડાઓમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર થઈ ગયા હતા .જેને લઈને ચોમાસુ સિઝન તો ફેલ ગઈ પણ આવનાર શિયાળું સિઝન પણ ફેલ જશે જેને લઈને સ્થાનિક યુવા આગ્રણીએ પ્રતિક્રિયા આપી છે