Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: નકલી પોલીસ અને નકલી પત્રકાર ની હિંમત તો જુઓ વ્યાપારી પાસેથી લાખો ખંખેર્યા

Vadodara East, Vadodara | Sep 12, 2025
વડોદરામાં નકલી પોલીસ અને કહેવાતા પત્રકારોની ગેંગ ઝડપાઈ છે. આ ટોળકીએ ભંગારના વેપારીને જી.એસ.ટી. અને ચોરીના માલના ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી. આ ગેંગ ના સભ્યોએ વેપારી પાસેથી ₹5 લાખની માંગણી કરી ₹1.10 લાખ પડાવ્યા હતા.પોલીસે નિવૃત પોલીસ કર્મી હર્ષદ ગોહીલ સહીત મોઇન દીવાન,દિનેશ હીરે,સલીમ શેખ,તજ્જમુલઅલી સૈયદની ધરપકડ કરી છે.વેપારીના જ મિત્ર મોઇન દીવાને ગેંગ સાથે મળી આખો પ્લાન ઘડ્યો હતો.ત્યારે વાડી પોલીસે રોકડ સહિત ₹2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Read More News
T & CPrivacy PolicyContact Us