This browser does not support the video element.
જૂનાગઢ: તાલુકાના ઇવનગર ગામેથી 5 મહિલા સહિત 17 શખ્સો જુગાર રમતા ઝડપાયા
Junagadh, Junagadh | Aug 30, 2025
ઇવનગર ગામમા નવા સો વારીયા પ્લોટ વીસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા રૂ. ૨૪,૨૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ છે.