સુરત જિલ્લામાં કાળા કાચ અને નંબર પ્લેટ વગર ફરતા વાહનો વિરુદ્ધ કાર્યવાહી ,સુરત જિલ્લામાં ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું,કાળા કાચ વાળી 26 કાર અને નંબર પ્લેટ વગરના 55 વાહનો વિરુદ્ધ કાર્યવાહી ,સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો,રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ પોલીસ એકશનમાં આવી છે