This browser does not support the video element.
પુણા વિસ્તારમાં યુવકની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીનો જાહેરમાં વરઘોડો,ઘટનાનું રિ કન્ટ્રક્શન
Majura, Surat | Aug 31, 2025
પુણા વિસ્તારમાં સીતારામ નગર સોસાયટીના શેરીના નાકે 27 ઓગસ્ટના રોજ વિપુલ નકુમ નામના યુવકની રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરી દેવામાં આવી હતી.હત્યા બાદ વિપુલ વાળા ફરાર થઈ ગયો હતો.જે આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી આરોપીનો કબજો પુણા પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.પોલીસે આરોપીનો રવિવારે જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.જ્યાં પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિ કન્ટ્રક્શન કર્યું હતું.