Download Now Banner

This browser does not support the video element.

સતલાસણા: ધરોઈમાં પાણીની આવક વધી, 4 દરવાજા ખોલી 26430 ક્યૂસેક પાણી છોડાયું

Satlasana, Mahesana | Aug 29, 2025
આજે 29 ઓગસ્ટની રાતે 8 વાગ્યે 21447 ક્યૂસેક પાણીની આવક નોંધાતા ડેમના 4 દરવાજા ખુલ્લા રખાયા છે જેમાં 2 દરવાજા 6 ફુટ અને 2 દરવાજા 4 ફુટ સુધી ખુલ્લા રખાયા છે. ડેમથી પાણીની જાવક 26430 ક્યૂસેક રાખવામાં આવી છે. ડેમની સપાટી 617.63 ફુટે પહોંચી છે તો પાણીનો કુલ જથ્થો 83.49% થયો છે. આ વર્ષે પાણીની સતત આવક ચાલું રહેતા 23 ઓગસ્ટથી જ દરવાજા ખુલ્લા રખાયા છે અને પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us