મનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ હાલ જરૂરી કામગીરી કરી રહી છે. જેના ભાગરૂપે પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આને શંકાસ્પદ પ્રવૃતિની હિલચાલમાં રહેલા અજાણ્યા શખ્સોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન એક સામટા 1571 જેટલા શખ્સોને ચકાસવામા આવ્યા હતા.