Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યાથી લોકો હેરાન પરેશાન

Mahesana City, Mahesana | Aug 25, 2025
મહેસાણા શહેરમાં રોજબરોજ શહેરના વિવિધ વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાય છે તેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે આજરોજ સાંજે 7:00 કલાકે રાધનપુર ચોકડી ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો જેના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us