છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પાસે રોડ ઉપરથી હ્યુનડાઇ કંપની વર્ના ફોર વ્હિલર ગાડીમાં લઈ જવાતો કિ.રૂ.૨,૫૬,૩૮૭/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા હ્યુનડાઇ કંપની વર્ના ફોર વ્હિલર ગાડી મળી કુલ કિ.રૂ.૩,૬૨,૧૦૭/- ના મુદ્દામાલને છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ઘરેલ છે.