Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લાની આરબીએસકે ટીમ દ્વારા કલમખેત ગામના રસીલાબેન પવારને હૃદય રોગના ઓપરેશન માટે ખસેડવામાં આવ્યા

Subir, The Dangs | Sep 10, 2025
ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની આરબીએસકે ટીમ વઘઈ દ્વારા કિરણ મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ સુરત ખાતે *હદય રોગ* માટે ઑપરેશન કરવા માટે લાભાર્થી ને દાખલ કરવામાં આવ્યા ૧. રસિલા કલ્પેશ પવાર– કલમખેત ગામ. ડૉ. દિવ્યેશ ગાયકવાડ – SH-RBSK MO Team MHT-1240489, તાલુકો વઘઇ.
Read More News
T & CPrivacy PolicyContact Us