આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો થતા ખેડતો ખુશ કેમ કે જે ખેડૂતો બોરના આધારે ખેતી કરતા તેમને ડેમના કારણે ફાયદો થશે કેમકે દાંતીવાડા ડેમ ભરાશે અને તેનું પાણી છોડવામાં આવશે તેને લઈને ખેડૂતો ખેતી પણ સારી કરી શકશે એટલે ખેડૂત હાલતો ડેમ ભરવાની રાહ જોઈ રહ્યા છે. કે ક્યારે ડેમ ભરાય અને ખડૂત ને ડેમ નું પાણી મળે. ખેતી માટે