This browser does not support the video element.
સિધ્ધપુર: સુજાણપુર હેલીપેડ પર રૂ 51 લાખના વિદેશી દારૂ ઉપર ડીવાયએસપીની ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવાયું
Sidhpur, Patan | Sep 26, 2025
સિધ્ધપુરના સુજાનપુર હેલીપેડ પર 51 લાખના વિદેશી દારૂ પર ફેરવ્યું બુલડોઝર ફેરવાયું છે.પાટણ જિલ્લાના ચાણસ્મા, હારીજ, સમી અને પાટણ બી ડિવિઝનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.કુલ ચાર પોલીસ મથકોમાંથી અંદાજિત 51 લાખ ના વિદેશી દારૂ જથ્થાના જથ્થા પર બુલડોઝર ફેરવાયું છે.સિદ્ધપુર DYSP ની દેખરેખ નીચે વિદેશી દારૂનો નાશ કરાયો છે.નામદાર કોર્ટના હુકમથી ગેરકાયદેસર વિદેશી દારૂ નો જથ્થો નાશ કરાયો હતો.સમી, હારીજ, ચાણસ્મા અને પાટણ ના મામલતદાર હાજર રહયા