બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા નવા સંગઠનની રચના કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય ઓબીસી એસસી એસટી એકતા મંચની રચના કરવામાં આવી હતી જેમાં સામાજિક સંગઠન તરીકે રચના કરવામાં આવી છે અને સમાજના અલગ અલગ મુદ્દાઓને ધ્યાને લઈ સરકારનું ધ્યાન દોરવા માટે આ સંગઠનની રચના કરવામાં આવી છે અને જો સરકાર દ્વારા તેમના મુદ્દાઓનું ધ્યાન દોરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન પણ કરશે તેવી ચિમકી આપવામાં આવી હતી