ભાણવડ મેઇન લાઇન લીકેજ કારણે પાણી વિતરણ મોડું થશે ભાણવડ નગરપાલિકાના શેહરી વિસ્તારમાં રેહતા લોકો ને જાણ કરવામાં આવે છે કે, ભાણવડ નગરપાલિકા મારફત આજે તા.20-08-25 બુધવારના રોજ મેઇન લાઇન લીકેજ હોવાના કારણે પાણી વિતરણ એક દિવસ બંધ રેહશે જે પાણી એક દિવસ મોડું થશે.