અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો મળે તેવી રજુઆત કરવામાં આવી યોગી દેવનાથ બાપુ અને સાધુ સંતો ભુજ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપે તેવી અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી,કચેરીએથી પરેશભાઇએ વિગતો જણાવી