સે-24 ખાતેથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાજકીય આગાહી આપી હતી. હાલ સુર્યકેતુ યોગ ચાલી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યમાં કેટલીક રાજકીય હલચલ થઈ શકે છે. રાજકીય નેતાઓએ રાજકીય રીતે સાચવવું જરૂરી બનશે. રાજકીય ક્ષેત્રે ન ધારેલા કેટલાક અંધારા પરિણામો આવી શકે છે. દિલ્હી અને ગુજરાતમાં રાજકીય હલન ચલણ જોવા મળશે. વિશ્વમાં પણ રાજકીય હલન ચલણ તેજ બનશે.