Download Now Banner

This browser does not support the video element.

ઊંઝા: કંથરાવી ગામમાં મહિલા પર હુમલો, ઉનાવા પોલીસે 5 ઇસમો વિરુદ્ધ નોંધી ફરિયાદ

Unjha, Mahesana | Sep 4, 2025
ઊંઝા તાલુકાના કંથરાલી ગામમાં એક મહિલા પર હુમલાનો કિસ્સો સામે આવ્યો છે લક્ષ્મીબેન દીપકભાઈ પટેલ તેમના પતિ સાથે હિંગળાજ માતાના મેળામાં જઈ રહ્યા હતા આ દરમિયાન છ મહિના પહેલાનું મન દુઃખ રાખીને ઠાકોર વર્ષાબેન બળદેવજી અને અન્ય લોકોએ તેમના પર હુમલો કર્યો હતો આ તમામ બાબતે પર ઉનાવા પોલીસે લક્ષ્મીબેન ની ફરિયાદના આધારે પાંચ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us