રવિવારના 5:30 કલાકથી સર્જાયેલા ટ્રાફિકજામ ની વિગત મુજબ અતુલ પાસે ખરાબ રસ્તાને લઇ અવારનવાર ટ્રાફિકજામ સર્જાતો હોય છે.આજરોજ ફરી એકવાર અતુલ પાર નદીથી એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મુંબઈ થી સુરત જતા ટ્રેક ઉપર લાંબા ટ્રાફિક જામના કારણે મોટા વાહનોની ગતિઓ ધીમી પડી હતી.