Download Now Banner

This browser does not support the video element.

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અંગે જનજાગૃતિ લાવવા માટે ITI ના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજાઈ

Botad City, Botad | Jun 4, 2025
“વિશ્વ પર્યાવરણ દિવસ” ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે બોટાદ શહેરના નાગરિકોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અંગે જનજાગૃતિ લાવવા માટે ITIના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.ચિત્રસ્પર્ધામાં કુલ-૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ ચિત્ર સ્પર્ધામાં એકથી ત્રણ નંબર મેળવનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.બોટાદ શહેરના નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા, જેના બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા નગરપાલિકા દ્વારા અપીલ કરાઈ
Read More News
T & CPrivacy PolicyContact Us