બુધવારના 1:30 કલાકે કરાયેલી કાર્યવાહી મુજબ વલસાડના જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં હાલ ચાલી રહેલા ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કાળા કાચ ધરાવતા વાહનો તેમને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક કાળા કાચ વાળી થાળ કારને ડીટેઇન કરતાં અન્ય વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.