Download Now Banner

This browser does not support the video element.

કામરેજ: કામરેજ વિધાનસભા કાર્યાલય ખાતે મંત્રી પ્રફુલ ભાઈએ લોકોના પ્રશ્નો સાંભળ્યા

Kamrej, Surat | Sep 12, 2025
રાજ્યકક્ષાના મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ તેમના લોકસંપર્ક કાર્યાલય, કર્મયોગી, ખાતે કામરેજ તાલુકા સંગઠનની ટીમ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પોતાના વિધાનસભા વિસ્તારને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.આ બેઠક દરમિયાન ખોલેશ્વર ગામના ગ્રામજનોએ મુખ્યમંત્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us