This browser does not support the video element.
ગાંધીનગર: સરદાર સન્માન યાત્રા ગાંધીનગર ખાતે પહોંચશે સેક્ટર 12 ઉમિયા મંદિર ખાતેથી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
Gandhinagar, Gandhinagar | Sep 13, 2025
બરડોલી થી નીકળી સરદાર સન્માન યાત્રા ગાંધીનગર પહોંચશે 15 મી સપ્ટેમ્બર એ ગાંધીનગર ખાતે સરદાર સન્માન યાત્રા પહોંચશે મહેન્દ્ર દાસ, કન્વીનરે જણાવ્યું હતું કે બારડોલી થી સોમનાથ સરદાર સન્માન યાત્રા ભાટ સર્કલ પોહચશે.સવારે સાડા 8 વાગે ભાટ સર્કલ, કોબા સર્કલ, કમલમ કાર્યાલય, PDPU ચાર રસ્તા, સીનમ સોસાયટી, કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પ્રતિમા પહોંચશે.