આગામી ગણેશ મહોત્સવ અંતર્ગત મેયર મીરાબેન પટેલ એ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શીકાનો અમલ કરીને શાંતિપૂર્ણ અને આનંદમય ઉજવણી કરવા અપીલ કરી છે. મહાનગરપાલિકાના મેયર મીરા બેન પટેલે માટીની ગણેશની મૂર્તિ લાવી અને ઘરમાં જ વિસર્જન કરવા પણ આપી કરવામાં આવી છે. ગયા વર્ષે ગાંધીનગર શહેરમાં કેટલાક લોકો ગણેશ વિસર્જન સમયે ડૂબી જવાથી મોત પામ્યા છે. તેવી ઘટનાનો પુનરાવર્તન ન થાય તે માટે પણ ગાંધીનગર અને રાજ્યની જનતા ને આપીલ કરી છે.