પાટણ હાઈવે ચાર રસ્તા થી ડીસા તરફ જતા બ્રિજની નીચે સર્વિસ રોડ બી ડિવિઝન જતા રસ્તા પાસે સ્ટ્રોમ ડેનેજ વોટર લાઇનનું ઢાંકણું તૂટી જતા કોઈ ખાડામાં ન પડે તે માટે થઈ લોકો દ્વારા લાકડાની આડાસ ઉભી કરવામાં આવી પાટણનું આરએનબી વિભાગ સત્વરે જાગે અને આ ચેમ્બરનું રીપેરીંગ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે માગણી છે.