આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચૂરમાના લાડું વહેંચાયા ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું આમોદમાં પ્રાચીન કાળનું ગણપતિનુ અલૌકિક મંદિર આવેલું છે. નગરના મધ્યે માં જનતા ચોક વિસ્તારમાં આવેલું ગણેશ મંદિર 200 વર્ષ ઉપરાંત જૂનું અને પૌરા