શુક્રવારના રોજ 2:30કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર નજીક એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું.જે દરમિયાન અચાનક કન્ટેનરની બ્રેક ફીલ થઈ જતા કન્ટેનર નજીકમાં આવેલી એક દુકાનમાં ઘૂસી ગયું હતું. જોકે આ ઘટનામાં કન્ટેનર અડી ફેટે એક કેસ વેન આવી ગઈ હતી. સાથે જ એક મહિલા પણ ઇજાગ્રસ્ત બની હતી. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.અને કન્ટેનર ચાલકને લોક તોડાએ મેથીપાક આપ્યો હતો.