સુરતની ઉતરાયણ પોલીસે બાતમીના આધારે બે વિદેશી દારૂ નહીં હેરાફેરી કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ કારમાં બેસી દારૂની ફેરાફેરી કરતા હતા. કારબા સવાર બે ઈસમો કાપોદ્રા થી ઉતાર વીઆઈપી તરફ જવાના હતા. તે દરમિયાન ઉતરાજ પોલીસે વોચ ગોઠવી હજારો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.