આજ રોજ ત્રણ કલાક આસપાસ સદારામ છાત્રાલય દિયોદર ખાતે ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને દિયોદર વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં આવેલા તળાવોને ભરવા માટેની કામગીરીને લઈને એક બેઠકનો મળી હતી આ બેઠકમાં વિસ્તારના ગામડાઓના સરપંચ શ્રી ડેફુટી સરપંચ શ્રી તલાટી શ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ પાઇપલાઇન નાખનાર કંપનીના અધિકારીઓ ની બેઠક મળી હતી