Download Now Banner

This browser does not support the video element.

ધોળકા: ધોળકા ખાતે મદ્રેસા એ ગુલશને રઝાનાં બાળકોનું ઈદે મિલાદ સંદર્ભે જુલુસ નીકળ્યું

Dholka, Ahmedabad | Sep 4, 2025
આજરોજ તા. 04/09/2025, ગુરૂવારે બપોરે 3 વાગે ધોળકા ખાતે ચાર મીનાર મસ્જિદમાં ચાલતા મદ્રેસા એ ગુલશને રઝાનાં બાળકોનું ઈદે મિલાદ નિમિત્તે જુલુસ ચાર મીનાર મસ્જિદથી નીકળી વિવિધ માર્ગો ઉપર ફર્યું હતું. રસ્તામાં બાળકોને લોકોએ નિયાઝનું વિતરણ કર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us