આજે શનિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ સેટેલાઈટ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં આરોપીએ ભાડેથી 4 ઓગસ્ટ દરમિયાન કાર્તિક પટેલ નામના વ્યક્તિએ ગાડી બુક કરાવી હતી. બુકિંગ સમયે તેણે ₹5,000 ડિપોઝિટ સાથે ઓરિજનલ લાયસન્સ રાખી લીધું હતું. પરંતુ નક્કી કરેલા સમયસર ગાડી પરત આપવાની જગ્યાએ તેણે વધુ દિવસો સુધી ગાડી પોતાના કબજામાં રાખી.અને કારને ગીરવે મુકી ૧૦ લાખ પૈસા લઈ લીધા હતા.