માળીયાહાટી ના તાલુકાના પાણીધ્રા ગામે ગત મોટી રાત્રે એક દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું.આ બનાવથી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.માળીયાના પાણીધ્રા ગામના મહેશ ગીરી ભગવાનગીરી અપારનાથીના ઘરે ફળીયામાં વાછરડો બાંધેલ હોય અને રાત્રીના સમયે અચાનક જ ખુંખાર દીપડો આવી ચઢ્યો હતો. અને વાછરડા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી જતો રહ્યો હતો.આ બનાવની જાણ વનવિભાગને કરતા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.અત્રે નોંધનીય છે કે વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તારમ