જુનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંત વિવાદ મામલો અંબાજી અને ભીડભંજન મંદિરના મહંત તરીકેની અરજી મંગાવી હાલ અંબાજી અને ભીડભંજન મહાદેવ મંદિરમાં છે વહીવટદારનું શાસન તનસુખગીરી બાપુ ના નિધન બાદ મંદિરમાં થયો હતો વિવાદ મહંત અને ટ્રસ્ટી તરીકે નિમણૂક માટે ઈચ્છુક લોકોએ અરજી કરવી તારીખ 28 - 8 થી તા. 24— 9 સુધીમાં અરજી કરવી