નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા ખૈડીપાડા ગામના સ્મશાન નજીક સજનવાવ ગામ તરફ થી પસાર થતી સજનવાવ કોતરમાં એક ભેંસ પાણી માં તણાઈ જતા મોત થયું હતું. મળતી માહિતી અનુસાર રમેશભાઈ શાંતીલાલ વસાવા રહે.ખેડીપાડા ખૈડી ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓ પોતાની એક ભેસ તથા બે બળદ તથા એક ગાય ને ખૈડીપાડા ગામની સીમમાં ચરાવવા ગયેલ અને ચરાવી પરત ધરે આવતા હતા ત્યારે સજનવાવની કોતર પસાર કરતી વેળા સજનવાવ ના કોતરમાં ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ અચાનક વધુ પ્રમાણમાં આ