છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના નાનીબેજ ગામના ખેત મજુરી કરતા એવા વિજયસિંહને અકસ્માત નડતા ગળાની પાંસળી ભાંગી જતા તેમનું ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં વિનામુલ્યે થયું છે. વિજયસિંહ સોલંકીએ તેમની સાથે બનેલ અકસ્માતની ઘટના વિશે જણાવતા કહ્યું કે, હું મારા ખેતરે થી ઘરે ટુ વ્હીલર પર આવતો હતો તે સમયે આઈસર ટેમ્પા સાથે મારું એક્સિડન થયું જેમાં ગળાની પાસળીમાં ઈજા પોહચી હતી. વધુમાં તેઓએ શું કહ્યું? જુઓ