આરોગ્ય વિભાગમાં અતિ મહત્વની કામગીરી સંભાળતા ફેસીલેટર બહેનોને પગાર વધારો કરવાની જાહેરાત માંથી બાદબાકી કરાઈ હોય તેઓનો વધારો જાહેર કરવા તથા તેનો જી.આર તૂરત જ કરવા વિનંતી સવિનય અમો ગુજરાતની આરોગ્ય વિભાગ તળે કામ કરતી ફેસીલેટર બહેનો વતી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કરસ યુનિયન દ્વારા આપ શ્રી સમક્ષ રજૂઆત કરીને