This browser does not support the video element.
ઇડર: ઈડર તાલુકાના મુડેટી ગામનો બનાવ
હપ્તો ભરવા દબાણ કરાતા યુવકની ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા
Idar, Sabar Kantha | Aug 26, 2025
ઈડર તાલુકાના મુડેટી ગામનો બનાવ હપ્તો ભરવા દબાણ કરાતા યુવકની ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા ગતરોજ રાતના ૮ વાગે મળેલી માહિતી અનુસાર ઈડર તાલુકાના મુડેટી ગામે હપ્તો ભરવા દબાણ કરાતા યુવકે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી ઈડરના મુડેટી ગામના યુવકને હાઉસિંગ |ફાઈનાન્સના ત્રણ કર્મચારીએ ઘર સુધી જઈ હપ્તોભરવા દબાણ કરી, જો હપ્તો નહીં ભરો તો ઘરને સીલ |મારી દેવાશે