જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ભોગ બનનાર ને આરોપી વસીમ સાદિકભાઈ નાગોરી રહે જુનાગઢ વાળાએ ભોગ બનનાર સાથે પ્રથમ મિત્રતા કેળવી મળવા બોલાવી મરજી વિરુદ્ધ બળાત્કાર કરીને તે બાદ રાજકોટ તથા જૂનાગઢની અલગ અલગ હોટલોમાં બોલાવી બળાત્કાર કરનાર આરોપીને ગણતરીની કલાકમાં બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.