This browser does not support the video element.
મોરબી: મોરબીના ઘુટુ ગામ નજીક રોડ પર પડેલા મસમોટા ગાબડાઓના કારણે માલવાહક વાહન પલટાયુ...
Morvi, Morbi | Sep 13, 2025
મોરબી પંથકમાં મોટાભાગના રોડ રસ્તાની ખખડધજ હાલતના કારણે વાહનચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હોય, ત્યારે આજરોજ મોરબીના ઘુટુ ગામ નજીક રોડ પર પડેલા એક મસમોટા ગાબડાના કારણે અહીંથી પસાર થતું માલવાહક અશોક લેલન્ડ વાહન પલટી ખાઈ જતા રોડ પર માલસામાલની વેરણછેરણ થઈ ગઈ હતી...