Download Now Banner

This browser does not support the video element.

ધનસુરા: ધનસુરા મંડલ કાર્યાલય ખાતે સંગઠન પ્રમુખની અધ્યક્ષ સ્થાને PM ના જનમ દિવસ નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત બેઠક યોજાઈ

Dhansura, Aravallis | Sep 12, 2025
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના ધનસુરા મંડલ કાર્યાલય ખાતે ધનસુરા મંડલ કાર્યકર્તાઓની કાર્યશાળામાં બેઠક યોજાઈ આ બેઠકમાં આગામી તારીખ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન યોજનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં ધનસુરા મંડળના પ્રમુખ કૌશિકભાઈ પટેલ તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us