Download Now Banner

This browser does not support the video element.

હાલોલ: નગર સહિત તાલુકા પંથકમાં મુસ્લિમ બિરાદારો દ્વારા બકરી ઈદ (ઈદુ-ઉલ-અદહા)ની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.

Halol, Panch Mahals | Jun 7, 2025
હાલોલ નગર સહિત હાલોલ તાલુકાના બાસકા રામેશરા પાવાગઢ શિવરાજપુર સહિતના ગામોમાં આજે શનિવારે વહેલી સવારથી જ મુસ્લિમ દ્વારા બકરી ઈદ (ઈદ-ઉલ-અદહા)ની ઉજવણીનો આરંભ કરાયો છે.જે અંતર્ગત આજે શનિવારે વહેલી સવારે હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ તેમજ અલગ અલગ મસ્કીદોમાં ઈદની વિશેષ નમાજ અદા કરી હતી. અને સમગ્ર વિશ્વના કલ્યાણ સુખ-શાંતિ અને ભાઈ તારા માટેની દુઆ કરી હતી. અને ત્યાગ સમર્પણ કુરબાની અને સચ્ચાઈના પવિત્ર દિવસ બકરી ઈદની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us