જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી શરાબી સહકારી મંડળીની સાધારણ સભા યોજાય જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના 12:30 કલાકે જેતપુર માર્કેટિંગ યાર્ડ વેપારી શરાફી સહકારી મંડળીના 15 મી વાર્ષિક સાધારણ સભામાં ધારાસભ્ય રાદડિયા ના ના પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહીને યાર્ડના વેપારી સાથે સંવાદ કરી અને સહકારી મંડળીની વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં વિવિધ ઠરાવો તેમજ વર્ષ દરમિયાન ના લેખા જોખા રજૂ કરવામાં આવ્યા હતા