શનિવારના 4બકલાકે રૂરલ પોલીસે આરોપીની આપેલી વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પારનેરા મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં બે પૈકી એક આરોપીને કોર્ટમાં રજૂ કરી એક સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.