This browser does not support the video element.
ઝાલોદ: રુપાખેડા ચોકડી ખાતે અકસ્માત સર્જાયો,2 વ્યક્તિ ઇજાગ્રસ્ત
Jhalod, Dahod | Aug 27, 2025
આજે તારીખ 27/08/2025 બુધવારના રોજ સાંજે 6.30 કલાકે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ. જેમાં મોટર સાયકલ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. એક્ટિવા પર સવારે 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.