ગુજરાતની ’એન્જિન ફેલ સરકાર’ ના આ ખેલ છે, ’કૌભાંડીઓને બેલ-આદિવાસી બુલંદ અવાજને જેલ’ મળે છે : રેશ્મા પટેલ આદિવાસી સમાજના લડાયક લીડરને રાજકીય રીતે ભાજપ નથી પહોંચી શકતી એટલે કાનૂનના ખેલ ચાલુ કર્યા છે : રેશ્મા પટેલ ગુજરાતમાં જાહેરમાં ખૂન ખરાબા, ચોરી-ચપાટી, બળાત્કારી, કૌભાંડીઓને જામીન મળી જાય છે અને જનતા માટે લડતા ચૈતર ભાઈ વસાવાને કાનૂનની આંટીઘૂંટીમાં ફસાવી રાખે છે