તારીખ ૧૩-૦૯-૨૦૨૫ના રોજ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી C R Paatil સાહેબના અધ્યક્ષપદે રિલાયન્સ કંપનીના સહયોગથી ચીખલી ખાતે યોજાનારા નવસારી જિલ્લાની સરકારી હોસ્પિટલો, CHC તથા PHC માં જરૂરીયાત મુજબના ઇન્સ્ટ્રુમેન્ટ્સના વિતરણ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અધિકારીઓ તથા હોદ્દેદારો સાથે બેઠક યોજી. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જરૂરી ચર્ચા–વિચારણા કરી તથા માર્ગદર્શનરૂપ સૂચનો આપ્યા.