Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ધારાસભ્ય વિજય પટેલે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અક્ષર પટેલની મુલાકાત લીધી

Subir, The Dangs | Sep 1, 2025
ધારાસભ્ય ડાલના વિજય પટેલે ક્રિકેટર અક્ષર પટેલની મુલાકાત લીધી છે. ભારતીય ટીમના ખેલાડી અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન અને ગુજરાતી ક્રિકેટર એવા અક્ષર પટેલની મુલાકાત ધારાસભ્ય એ કરીને તેમની ખેલ દિલ્હી તેમજ રમતગમત ક્ષેત્રને લગતી વાત કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us